મોનસૂન સેશન / ... અને પ્રધાનમંત્રી મોદી છત્રી ઓઢીને પહોંચ્યાં સંસદ, તસવીરો જોઈને લોકો બોલ્યાં, સાદગીનું જીવંત ઉદાહરણ

... and Prime Minister Modi arrives in Parliament with an umbrella

સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે એક અનોખો નજારો જોવા મળ્યો. દિલ્હીમાં ભારે વરસાદ હોવાથી પ્રધાનમંત્રી મોદી છત્રી લઈને સંસદ પહોંચ્યા હતા અને મીડિયા સાથે વાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ