બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: અનન્યા પાંડેએ કરાવી હિપ સર્જરી, બોડી શેપ બદલી જતાં લોકોએ કરી ટ્રોલ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:36 PM, 4 August 2024
1/6
ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યા પાંડેએ 18 વર્ષની ઉંમરે ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તે પોતાના કામથી દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. બાદમાં અનન્યાને નેપોટિઝમ ડિબેટના વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. ટ્રોલ્સે તેની ખૂબ ટીકા પણ કરી હતી. અનન્યા છેલ્લા 5 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે.
2/6
3/6
4/6
5/6
અનન્યાના ફોટા જોઈને એક યુઝરે લખ્યું - ખરાબ લાગે છે જ્યારે આ અભિનેત્રીઓ કોસ્મેટિક સર્જરી દ્વારા તેમના શરીરના આકારમાં ફેરફાર કરે છે. અન્ય એક યુઝરે લખ્યું- સપાટ શરીરની અસુરક્ષાને કારણે તેણે હિપ સર્જરી કરાવી. અનન્યા કાર્દાશિયનને મળીને પ્રેરિત થઈ છે. એટલા માટે મેં હિપ સર્જરી કરાવીને આ બોડી શેપ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે અનન્યા તેના અંગત જીવનને લઈને સમાચારોમાં રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ