પૂછપરછ / Drugs Case: 4 કલાકની પૂછપરછ બાદ NCB ઓફિસથી રવાના થઈ અનન્યા પાંડે, જાણો ફરી ક્યારે બોલાવાઈ

ananya panday aryan khan ncb questioning mumbai drug bust case

આર્યન ખાન સાથે અનન્યાની ચેટ સામે આવ્યાં બાદ એનસીબીના અધિકારીઓએ અભિનેત્રી અનન્યાની પૂછપરછ કરી હતી. પ્રથમ દિવસની પૂછપરછ બાદ એનસીબીને મહત્વના પુરાવા મળ્યાં. ત્યારબાદ બીજા દિવસે પણ એનસીબીએ અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ