જમ્મુ કાશ્મીર / અનંતનાગમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 આતંકવાદીઓ ઝડપાયા

 Anantnag Police have busted two terror modules And 3 hybrid terrorists

જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ