બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મનોરંજન / અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, જુઓ વીડિયો
Last Updated: 11:14 PM, 13 July 2024
અનંત અંબાણી અને રાધિકા લગ્નના બંધને બંધાયા છે. આજે તેમના રિસેપ્શન આર્શીવાદ સમારંભમાં રાજકારણની હસ્તીઓ, ક્રિકેટરો અને ફિલ્મ જગતના દિગ્ગજો પહોચ્યા છે.
ADVERTISEMENT
સંજય દત્ત અને રણબીર કપૂર અનંત-રાધિકાના 'શુભ આશીર્વાદ' સમારોહમાં પહોંચ્યા#SanjayDutt #ranbirkapoor #Mumbai #anantambani #Radhikaambani #NitaAmbani #akashambani #Mukeshambani #Shlokaambani #Wedding #AnantRadhikaWedding #ambanifamilly #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 13, 2024
Video Source: ANI pic.twitter.com/TfMRdNau31
ADVERTISEMENT
શાહિદ અને મીરા આશીર્વાદ સમારોહમાં પહોંચી ગયા છે. જ્યાં શાહિદ કપૂર અને મીરા કપૂર એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.
Shahid Kapoor with wife Mira at Anant-Radhika's 'shubh ashirwad' ceremony #AnantAmbani #RadhikaMerchant pic.twitter.com/m419x9LpBH
— Vani Mehrotra (@vani_mehrotra) July 13, 2024
શાહિદ અને મીરા આશીર્વાદ સમારોહમાં પહોંચી ગયા છે. જ્યાં શાહિદ કપૂર અને મીરા કપૂર એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.
Kajal Agarwal and Gautam Kitchulu at the Shubh Aashirwad function for Anant-Radhika#KajalAggarwal #KajalAgarwal #AnantwedsRadhika #AnantRadhika pic.twitter.com/fwINzmhBhE
— Scroll And Play (@ScrollAndPlayX) July 13, 2024
શાહિદ અને મીરા આશીર્વાદ સમારોહમાં પહોંચી ગયા છે. જ્યાં શાહિદ કપૂર અને મીરા કપૂર એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.
#WATCH | Guests including Sara Ali Khan, Ajay Devgn, and Hema Malini along with her family arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Shubh Aashirwad' ceremony. pic.twitter.com/MPMTx2XatB
— ANI (@ANI) July 13, 2024
ઉપરાંત, અમિતાભ બચ્ચન પણ તેમની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં પહોંચ્યા હતા.
Amitabh Bachchan, Navya Naveli Nanda grace Anant Ambani-Radhika Merchant's 'Shubh Aashirwad' ceremony
— ANI Digital (@ani_digital) July 13, 2024
Read @ANI Story | https://t.co/iEkNfJqA3K#AmitabhBachchan #AmbaniFamily #AnantwedsRadhika pic.twitter.com/or2gA9HR2p
આ સિવાય સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્ત અને તેના બાળકો શાહરાન દત્ત અને ઇકરા દત્ત સાથે પણ પહોંચ્યા હતા.
#WATCH | Guests including Sanjay Dutt and Ranbir Kapoor arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Shubh Aashirwad' ceremony. pic.twitter.com/LvRgGLufEy
— ANI (@ANI) July 13, 2024
વધુ વાંચો : રાજકારણ અને ફિલ્મ જગતના દિગ્ગજોએ અનંત-રાધિકાના આશીર્વાદ સમારંભમાં આપી હાજરી, જુઓ ફોટો
આથિયા શેટ્ટી તેના પતિ કેએલ રાહુલ અને તેના ભાઈ અહાન શેટ્ટી સાથે અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં પહોંચી હતી.
#WATCH | Cricketer KL Rahul along with his wife Athiya Shetty and actor Ahan Shetty arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Shubh Aashirwad' ceremony. pic.twitter.com/LzbHhfFKiZ
— ANI (@ANI) July 13, 2024
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.