બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે અનંત ચતુર્દશીના દિવસે આ મંત્રોનો કરો જાપ, મળશે સમસ્યાઓથી મુક્તિ, થશે અનંત ફળની પ્રાપ્તિ

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / આજે અનંત ચતુર્દશીના દિવસે આ મંત્રોનો કરો જાપ, મળશે સમસ્યાઓથી મુક્તિ, થશે અનંત ફળની પ્રાપ્તિ

Last Updated: 09:40 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Anant Chaturdashi 2024: અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવતા અમુક ઉપાયથી શુભ ફળો પ્રાપ્તિ થઈ શકે છે અને જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જાણો એવા ચમત્કારી મંત્રો વિશે.

1/9

photoStories-logo

1. ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા

આજે ભદરવા મહિનાના શુક્લ પક્ષની ઉદયા તિથિ ચતુર્દશી અને મંગળવારનો દિવસ છે. ચતુર્દશી તિથિ આજે બપોરે 11.45 મિનિટ સુધી રહેશે. તેના બાદ પૂર્ણિમા તિથિ લાગી જશે. આજે અનંત ચતુર્દશી ઉજવવામાં આવશે. આજના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રી હરિની ઉપાસના કરવાથી અનેક ઘણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. જીવનમાં સુધાર માટે

આજના દિવસે જીવનમાં સુધાર લાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજાના સમયે હળદરથી રંગેલા સફેદ કપડાનો ઉપયોગ કરે તેને મુકતી વખતે ભગવાનના મંત્ર ॐ अनंताय नम:નો જાપ કરો. બાદમાં તે કપડાને પોતાની પાસે રાખી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. દાંપત્ય જીવનમાં ખુશીઓ માટે

દાંપત્ય જીવનમાં ખુશીઓ વધારવા માટે આજના દિવસે ભગવાનની પૂજા સુગંધીત વસ્તુઓથી કરવી જોઈએ સાથે જ આ મંત્રોનો જાપ કરો 'ॐ अनंताय नम:', 'ॐ अनंताय नम:'

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ભગવાનના અનંત રૂપનું ધ્યાન

આજના દિવસે તમારે સ્નાન કર્યા બાદ એક જગ્યા પર બેસીને ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપનું ધ્યાન કરતા વિધિ વિધાનથી તેમની પૂજા કરવી સાથે જ તેમના આ મંત્ર 'ॐ अनंताय नम:'નો 11 વખત જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. દાન જરૂર આપો

આજના દિવસે આખો દિવસ વ્રત કરો અને મોકો મળતા જ 'ॐ अनंताय नम:' મંત્રનો જાપ કરો. સાથે જ વ્રત પુરૂ થયા બાદ કોઈ બ્રાહ્મણને કોઈ પણ વસ્તુનું દાન જરૂર આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ઘઉંનો ઉપાય

આજના દિવસે ભગવાનની પૂજા કરતી વખતે એક કટોરીમાં ઘઉં ભરીને રાખો. સાથે જ તે ઘઉં પર એક હળજરની ગાંઠ રાખો અને સાથે 'ॐ अनंताय नम:' 'ॐ अनंताय नम:' નો જાપ કરો. પૂજા બાદ ઘઉં અને હળદરને કોઈ મંદિરમાં દાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. માટીના કળશનો ઉપાય

આજના દિવસે સ્નાન વગેરે બાદ માટીનો કળશ લઈને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવી તેની ચોખાથી પૂજા કરો અને પૂજા સમયે 'ॐ अनंताय नम:' મંત્રનો જાપ કરો. સાથે જ તે કળશમાં પાણ ભરીને તેમાં થોડો ધરો નાખી દક્ષિણા સહિત કોઈ બ્રાહ્મણને દાન કરી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. એકાક્ષી નારિયેળનો ઉપાય

આજના દિવસે એકાક્ષી નારિયેળ લઈને તેના પર કંકુથી તિલક કરી ભગવાન વિષ્ણુને અર્પિત કરો. સાથે જ ભગવાનના અનંત નામનું ધ્યાન કરતા 21 વખત આ મંત્ર 'ॐ अनंताय नम:' નો જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. ઘીનો દીવો

આજના દિવસે ભગવાન વિષ્ણુના આગળ ઘીનો દિવો કરો અને તેમની પૂજા વિધિ વિધાનથી કરો. સાથે જ શ્રી અનંતના મંત્રનો જાપ કરો. મંત્ર છે 'ॐ अनंताय नम:'

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Chaturdashi 2024 Bhagwan Vishnu Mantra Jaap

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ