સલાહ / આનંદીબેન પટેલે દીકરીઓને કહ્યું, 'દારૂ પીતાં હોય અને દહેજ માંગે એવા ઘરમાં લગ્ન ન કરો', દીકરાઓને આપી આ સલાહ

Anandiben Patel told daughters Dont get married in a house that drinks alcohol and demands dowry

રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે દારૂ જીવનને બરબાદ કરી દે છે. દિકરીઓ એ પરિવારોમાં લગ્ન કરવાનો ઈનકાર કરી છે જ્યાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હોય. આ રીતે દહેજ આપવાનું પણ બંધ કરો. દિકરીઓ આત્મનિર્ભર છે. 

બ્રેકિંગ ન્યૂઝ