દાદાગીરી / આણંદના તળપદ ગામમાં મહિલા સરપંચના પતિએ પત્રકારને ધીબેડી નાંખ્યો, વીડિયો થયો વાઈરલ

anand talpad village Female sarpanch husband and son hit reporter

માટી કૌભાંડ સામે ગ્રામજનોએ જવાબ માગ્યો હતો ત્યારે સરપંચના પુત્રએ ઉશ્કેરાઇ અને હુમલો કર્યો હતો. આ વખતે વીડિયો રેકોર્ડિંગ કરનાર પત્રકારનો મોબાઇલ છીનવી લીધો હતો અને માર માર્યો હતો. હાલ સરપંચના પતિ અને પુત્ર દ્વારા પત્રકારને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં સરપંચના પતિ અને પુત્રની દાદાગીરી જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ