રાજકારણ / કોંગ્રેસમાં ઘમાસાણ, સિબ્બલના ઘરે હુમલા મુદ્દે આ નેતાએ કહ્યું, ગુંડાગર્દી વિરુદ્ધ પગલાં લે સોનિયા

anand sharma tweeted after attack on kapil sibbals place said soniya should take actions on hooliganism

પંજાબ બાદ હવે સેન્ટરમાં પણ કોંગ્રેસમાં ભડકો થયો હતો. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસીઓ દ્વારા જ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ