આણંદ / રિક્ષાચાલકો પાસે પૈસા ઉઘરાવતા પોલીસના જવાનનો વીડિયો વાયરલ

આણંદમાં પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. રિક્ષાચાલકો પાસે પૈસા ઉઘરાવતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. ગણેશ ચોકડી પાસે પોલીસની રિક્ષાચાલકો પાસે હપ્તો લેતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે પૈસા ઉઘરાવતા જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ કરતા ગૃહવિભાગ સુધી આ ફરિયાદ પહોંચી છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ