અક્ષમ્ય ભૂલ / આણંદના MLA યોગેશ પટેલે સુભાષચંદ્ર બોઝ અંગે કર્યું વિવાદાસ્પદ ટ્વિટ, બાદમાં બે હાથ જોડી ક્ષમા સંદેશ કર્યો જાહેર

 Anand MLA Yogesh Patel made a controversial tweet about Subhash Chandra Bose, later released a message of forgiveness with...

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તેએ લોકો ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલી અર્પી હતી. ભાજપના ધારાસભ્ય દ્વારા ટ્વિટ કર્યા બાદ સોશ્યિલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બન્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ