વાયરલ / જ્યોતિષે ભવિષ્યવાણી કરી કે ફરી બનશે 'ટ્રમ્પ સરકાર', આનંદ મહિન્દ્રાએ કહ્યું કે- રાષ્ટ્રપતિ બનશે તો....

anand mahindras post on astrologer who predicted victory for trump

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે શરૂ થયેલી મતગણનામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોઇ બાઇડેન અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર વચ્ચે કાંટાની ચક્કર ચાલી રહી છે. પરંતુ એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ