ગજબ પ્રયોગ / આને કે'વાય પેંતરા! ઘૂંટણભેર પાણીમાં ચાલવા માટે યુવાને લગાવ્યો જોરદાર આઇડિયા, આનંદ મહિન્દ્રાએ VIDEO શેર કરીને કર્યા વખાણ

anand mahindra viral video tweet stool jugaad for crossing flooded area

આનંદ મહિન્દ્રાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેની સાથે એક સુંદર સંદેશ પણ લખ્યો છે. આનંદ મહિન્દ્રાનુ કહેવુ છે કે જૂની કહેવત છે, આવશ્યકતા જ આવિષ્કારની જનની હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ