વાયરલ / આનંદ મહિન્દ્રાની દેશભક્તિ ટ્વીટર પર થઇ વાયરલ, ગર્વથી કહ્યું- હું HRI છું

anand mahindra viral tweet when he tweet i am HRI reply to are you NRI

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા જયારે મેનહટનના ફોટાઓ મુકે છે ત્યારે એક યુઝર્સ તેમને પૂછે છે શું તમે NRI છોવ ત્યારે તેના જવાબમાં તેઓ લખે છે હું HRI છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ