આશ્ચર્ય / આને કેવાય પગ નીચેથી જમીન સરકી જવી : આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એવો વીડિયો શેર કર્યો જે જોઈને આંખો પહોળી થઇ જશે

anand mahindra tweets very shocking video of sudden collapse of footpath and accident survivor

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આશ્ચર્યમાં મુકી દે તેવો એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેને લઇને અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ