તૈયાર / હું આ સ્પોર્ટ લીગ માટે સ્ટાર ખેલાડી તરીકે મારી હરાજી કરીશ' : પૌત્રએ કર્યા રેડી

anand mahindra tweeted pillow fight video want to join as star player keep opening bid price

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને સ્પોર્ટ્સમાં ઉંડો રસ છે. પ્રો-કબડ્ડી લીગ હોય કે પછી ઈલેક્ટ્રીક કારની ફોર્મ્યુલા-1 રેસિંગ કાર. આનંદ મહિન્દ્રાએ દર વખતે આ ઈવેન્ટ્સમાં રોકાણ કર્યુ છે. પરંતુ આ વખતે તેના પૌત્રએ તેમને એક સ્પોર્ટ માટે તૈયાર કર્યા છે, જેમાં તેઓ પોતે ભાગ લેવા ઈચ્છે છે અને તેના માટે તેમણે જાતે હરાજી માટે બોલીની પ્રારંભિક કિંમત પણ જણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ