Video / કોરોના વાયરસ : આનંદ મહિન્દ્રાએ શૅર કર્યો ચોંકાવનારો વીડિયો, મઝુમદારે કહ્યું જલ્દીથી રસી શોધાય તેવી આશા

anand mahindra shared video of corona virus in china

હાલમાં ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. હજારો લોકો આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી ગયા છે અને ઘણા લોકોનું મૃત્યુ થયું છે. ભારતના ઘણા લોકો પણ ચીનમાં ફસાયેલા છે જેમની માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. ખબર એ પણ છે કે ભારતના નાગરીકોને ત્યાંથી કાઢવાની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ચીનના વુહાનમાં આ વાયરસની સૌથી વધુ અસર જોવા મળી છે. આખા ચીનમાં આ ભયાનક વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ