ગજબ હોં બાકી! / આનંદ મહિન્દ્રાએ મંગળ પરથી પાડવામાં આવેલો પૃથ્વીનો ફોટો કર્યો શેર, કેપ્શન વાંચીને લોકો બની ગયા ફેન

anand mahindra sense of humour magic on twitter captioned humility about earth trending

આનંદ મહિન્દ્રાએ મંગળ ગ્રહ પરથી ખેંચવામાં આવેલી પૃથ્વીની તસ્વીરને રીટ્વિટ કરી સુંદર કેપ્શન આપ્યું છે. મહિન્દ્રાનું આ કેપ્શન યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનુ દિલ પણ જીતી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ