સેલ્યુટ મેન / યુવતીને બચાવવા માટે રેલવે ટ્રેક પર સૂઇ ગયો મહેબૂબ, આનંદ મહિન્દ્રાએ શેર કરેલો VIDEO તમે જોયો?

anand mahindra salute man who saved a woman life jumped on railway track

સોશિયલ મીડિયામાં સક્રિય રહેનારા આનંદ મહિન્દ્રા દરરોજ ગમે તે કારણે ચર્ચામાં રહે છે. પછી તે કોઈની મદદ કરવાનું કામ હોય કે પછી કોઈનો આઈડિયા પસંદ કરવાનો, ઈન્વેસ્ટમેન્ટની ઑફર આપવાની વાત હોય. આ વખતે તેમને એક મુસ્લિમ યુવકની ગજબ સાહસિકતા પસંદ આવી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ