OMG / 'તને ખબર છે મારો બાપ કોણ છે...' કહેનારા એક વાર મિઝોરમની આ તસવીર જોઈ લે, ખરેખર શીખવા જેવુ

anand mahindra retweet mizoram traffic jam inspirational people

ટ્રાફિકના નિયમો અંગે અવાર-નવાર એવુ કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોના પાલનને લઇને કોઈ પણ સ્થળના લોકોની ગંભીરતા ત્યાંના નાગરિક હોવાનુ સૌથી મોટું ઉદાહરણ આપે છે. મિઝોરમની આવી જ એક તસ્વીરે Aanand Mahindraનું દિલ જીતી લીધુ છે અને જેને લઇને તેમણે એક સુંદર વાત કહી છે.

બ્રેકિંગ ન્યૂઝ