વાયરલ વીડિયો / લડવા માટે તાકાત જ નહીં, જિગર જોઈએ! આખલો સામે પંખીડાએ બાથ ભીડી, જુઓ SHOCKING VIDEO

anand mahindra posts old viral video of cows fighting with goose said hows the josh

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ રમૂજી, પ્રેરણાદાયી અને મનોરંજક સામગ્રીના કન્ટેન્ટથી ભરાયેલુ છે. સોમવારે તેમણે ટ્વિટર પર એક જૂનો વીડિયો પોસ્ટ કર્યો. જેમાં ગાયોનું ટોળું હંસ સાથે લડી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ