Auto / આનંદ મહિન્દ્રાએ કટાક્ષમાં અમેરિકન કંપની Teslaને ટેગ કર્યો બુલોક કાર્ટનો વીડિયો

anand mahindra post video on twitter bullock-cart

આનંદ મહિન્દ્રાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. એમાં એવું છે કે, આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર અમેરિકન કંપનીની એક કાર કંપનીને ટેગ કરી બુલોક કાર્ટ કારનો વીડિયો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ