VIRAL / ગણિતના શિક્ષકના શોર્ટકટ્સ જોઈને આનંદ મહિન્દ્રાએ કહ્યું, કાશ આ મારા મૅથ્સ ટીચર હોત

Anand Mahindra made a funny tweet on social media, Shah Rukh Khan responded

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં ખાસ્સા એવા એક્ટીવ છે અને હંમેશા અવનવી ખબરો અને નિવેદનોને કારણે ભારે ચર્ચામાં રહે છે. જો કે આ વખતે તેમણે એક નવું ટેલેન્ટ શોધ્યું છે. જેમને ટ્વીટર મૂકીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ