રાજનીતિ / માયાવતીનો ભાઇ-ભત્રીજાવાદ, આનંદને બનાવ્યા ઉપાધ્યક્ષ, આકાશને પણ મોટો હોદ્દો

anand kumar appointed as the vice president akash anand and ramji gautam to be the national coordinator of bsp mayawati

ઉત્તરપ્રદેશની મુખ્ય પાર્ટી બસપા (બહુજન સમાજ પાર્ટી) સુપ્રીમો માયાવતી હવે ભાઇ-ભત્રીજાના ભરોસે રાજનીતિ કરી રહી છે. એમણે આજે પોતાની પાર્ટીના મહત્વપૂર્ણ પદો પર નવા લોકોને જવાબદારી સૌંપી છે. દાનિશ અલીને લોકસભામાં બસપાના નેતા નિયુક્ત કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ