તુચ્છ હરકત / BMW કાર મંડપ સુધી ન પહોંચતા વરરાજા કન્યા વિદાય સ્થળેથી ભાગી ગયો, આણંદના બનાવની ગુજરાત ભરમાં ભારે ચર્ચા

Anand groom bride Wedding occasion BMW car

કન્યાને વિદાય સ્થળે છોડીને જ વરરાજા જાન લઈને પરત ફર્યા કારણ હતું  BMW કાર મંડપ સુધી નહીં જતા ગુસ્સો આવી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ