બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આણંદ, ગોધરા અને ડાકોર જનારા મુસાફરો ખાસ વાંચી લેજો, તા. 11થી 30 સપ્ટેમ્બર સુધી આંશિક રીતે આ ટ્રેનો રદ રહેશે
Last Updated: 09:45 AM, 11 September 2024
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કાર્યને લઈ રેલવે વ્યવહાર પર અસર થવા પામી છે. જેને લઈ આંશિક રીતે અનેક ટ્રેનનો પરિવર્તિત માર્ગથી ચાલશે. ત્યારે બ્લોકને કારણે તા. 11, 18, 22, 25 અને 29 સપ્ટેમ્બ સુધી અસર જોવા મળશે.
ADVERTISEMENT
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગનાં કારણે વેરાવળ-ઈન્દોર અને ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે. તેમજ ટ્રેનનાં પરિચાલન, સમય, સ્ટેપેજ અને સંરચનાં વિશે રેલવેની વેબસાઈટ www.enquiry.indiarail.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકાશે.
ADVERTISEMENT
કઈ કઈ ટ્રેનોને પહોંચી અસર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.