આગ / આણંદમાં ઉભેલું ટ્રેલર સળગી ઉઠ્યું, સદનશીબે કોઈ જાનહાની નથી થઈ

Anand firn on standing truck trailer, Fire fighter on the spot

આણંદમાં ઉભેલું ટ્રેલર સળગી ઉઠતા આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે કાબૂમાં આવવી મુશ્કેલ જણાતી હતી પરંતુ આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ ટ્રેલર બળીને ખાખ થઈ ગયુ હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ