આણંદ / એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશિપમાં આણંદનાં ફાઇટર્સનો દબદબો, 4 ગોલ્ડ અને 5 સિલ્વર મેડલ ઘરે લાવ્યા

Anand Fighters in Asian Thai Boxing Championship, brought 4 Gold and 5 Silver medals

હૈદરાબાદમાં એશિયન થાઈબોક્સિંગ ચેમ્પિયનશિપ 2021નું આયોજન કરવામાં આવ્યું જેમાં આણંદના 17 ફાઈટર્સનું ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ