વિવાદ / કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલની ગંભીર બેદરકારી, બાળકની અદલાબદલી કરતા પરિવારજનોનો હોબાળો

Anand: Family angry on Child's exchange in Shree Krishna Hospital at Karamsad

આણંદનાં કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આણંદની એક પ્રસૂતાને ગુરૂવારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાને પ્રસૂતિગૃહમાંથી બહાર લાવવામાં આવી. ત્યારે નર્સે પિતાને પુત્ર થયો હોવાનાં સમાચાર આપ્યાં હતાં. જો કે થોડાં સમય બાદ નર્સે પુત્રીનો જન્મ આપ્યો હોવાનું જણાવ્યું. આ મામલે હોસ્પિટલનાં સત્તાધીશો પર પરિવાજનોએ આક્ષેપ કર્યા હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ