આણંદ / કોંગ્રેસમાં ગાબડું, વિનુ ઠાકોરે અને કાઉન્સિલર કેતન બારોટે ધારણ કર્યો કેસરિયો ખેસ

આણંદમાં કોંગ્રેસના વધુ એક ગાબડુ પડયું છે. વિનુભાઈ ઠાકોર.મનોહરસિંહ પરમારે કોંગ્રેસથી છેડો ફાડયો છે. કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટે કોગ્રેસથી છેડા ફાડ્યો છે.100 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયો છે.ડી જે સાથે રેલી યોજી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને જિલ્લા પ્રમુખ અને સાંસદના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.આણંદ કોંગ્રેસની કામગીરીથી નારાજ થઇ ભગવો ધારણ કર્યો

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ