આણંદ / બોરસદમાં આભ ફાટ્યુંઃ CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરને ફોન કરીને રાહત, સહાય અને સ્થળાંતરના આપ્યા આદેશ

anand Borsad havy rain CM Bhupendra Patel calls collector and orders relief, assistance and relocation

આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ