AAG / આણંદમાં મોડીરાતે કેમિકલ કંપનીમાં લાગી આગ, 13 ફાયર ફાઈટરે 8 કલાકે આગ પર મેળવ્યો કાબૂ

Anand Aag in Kalamsar Jai Chemical Factory late night 13 fire fighter at place

આણંદની કલમસર જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગનો બનાવ બન્યો હતો. મોડીરાતે લાગેલી આગને કાબૂમાં લેવા માટે 13 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. 8 કલાક બાદ ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો. હજુ પણ થોડી થોડી વારે આગની લપેટો ઉઠી રહી છે. જય કેમિકલ ફેક્ટરીને આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ પણ અકબંધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ