એનાલિસિસ / મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન: શિવસેના-NCP-કોંગ્રેસનો હવે પ્લાન શું?

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામાની વચ્ચે આખરે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે. આવામાં NCP-કોંગ્રેસ અને શિવસેના આ બાબતે નારાજ થયાં છે. શિવસેનાએ કહ્યું કે સરકાર બનાવવા માટે અમને પૂરતો સમય ન આપ્યો જ્યારે NCP-કોંગ્રેસે કહ્યું કે ભાજપે લોકતંત્રની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે. આવામાં હવે સવાલ એ થાય છે કે શા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને હવે આગામી સમયમાં રાજકીય પક્ષોનો શું પ્લાન હોઈ શકે. જાણો Analysis with Isudan Gadhvi માં...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ