પેટાચૂંટણી / ગુજરાત પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે હારેલા પીઢ નેતાઓની મહેનત કામે લાગી!

Analysis of congress win in byelection in Gujarat

ગઈકાલે ગુજરાતમાં છ બેઠકો ઉપરથી પેટાચૂંટણીના પરિણામ આવ્યા જેમાં 3 બેઠક કોંગ્રેસે જીતી છે જ્યારે 3 બેઠક ભાજપે જીતી છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારો અલ્પેશ અને ધવલસિંહની કારમી હાર થઈ છે ત્યારે કોંગ્રેસની જીત માટે હારેલા નેતાઓનો પરિશ્રમ હોવાનો ગણગણાટ છે. આ છ બેઠકો ઉપર જીત માટેનું સુકાન કોંગ્રેસના જ પીઢ નેતા પણ હારેલા નેતાઓને સોંપવામાં આવ્યુ હતુ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ