બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Photos: 23ની ઉંમરે ગ્લેમરસ છોડીને સંન્યાસી બની ગઇ આ સુંદર એક્ટ્રેસ, નામ પણ બદલી નાખ્યું, હવે ક્યાં છે?

photo-story

6 ફોટો ગેલેરી

Photos / 23ની ઉંમરે ગ્લેમરસ છોડીને સંન્યાસી બની ગઇ આ સુંદર એક્ટ્રેસ, નામ પણ બદલી નાખ્યું, હવે ક્યાં છે?

Last Updated: 11:46 AM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હજુ તો ઉંમર 23 વર્ષ અને એમાંય લઈ લીધું સન્યાસ, હતી અભિનેત્રી અને ખૂબસૂરતીનો તો પાર નહીં

1/6

photoStories-logo

1. સાધ્વી

આ અભિનેત્રી એવી છે કે, જે ગ્લેમરની દુનિયા છોડીને સાધ્વી બની ગઈ છે. જો કે, આવા નિર્ણયથી તેના ફેન્સ ખૂબ જ નિરાશ થયા છે. બીજી બાજુ સાધ્વી બન્યા બાદ આ અભિનેત્રી ખૂબ જ ખુશ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનઘા ભોસલે

'અનુપમા' ફેમ અનઘા ભોસલે એક એવી અભિનેત્રી છે, જેણે ગ્લેમરની દુનિયા છોડીને સાધ્વીનું જીવન અપનાવ્યું. 'અનુપમા' સિરિયલની TRP જે સમય ટોપ પર ચાલતી હતી, તે વખતે અભિનેત્રીએ સાધ્વી બનવાનો નિર્ણય લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કૃષ્ણ ભક્ત

અનઘા ભોસલે 23 વર્ષની વયે જ ટેલિવિઝન જગતને અલવિદા કહી ગઈ અને કૃષ્ણ ભક્ત બની ગઈ. જો કે, તે તેના ફેન્સની સાથે ઘણી જોડાયેલી રહે છે અને દરેક વસ્તુ શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાધિકા ગોપી માતાજી

બીજું કે, આ અભિનેત્રીએ તેનું નામ બદલીને HG રાધિકા ગોપી માતાજી કરી નાખ્યું છે. આ ઍક્ટ્રેસ હાલ કૃષ્ણ ભક્તિ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઇન્સ્ટાગ્રામ

તે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવે છે અને મેન્ટલ હેલ્થ, કૃષ્ણ જાપ અને બીજી ઘણી વસ્તુઓ પર વાત કરે છે. તેમજ જાણકારી પણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આધ્યાત્મિક જીવન

અનઘા ભોસલે ગાયની સેવા કરે છે અને નાના બાળકોને મળે ત્યારે આધ્યાત્મિક જીવન વિશેની માહિતી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

anupama show Actress Anagha Bhosale

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ