એલર્ટ / ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા અન્ડર વોટર એટેકના ઈનપુટ, અરબી સમુદ્રમાં ભારતે રચ્યો આવો પ્લાન

an underwater attack threat in kandla alert Kutch

કચ્છ સરહદ પર IBએ અલર્ટ જાહેર કર્યું છે. IBએ 2 શંકાસ્પદ શખ્સોની તસવીરો જાહેર કરી છે. અક્રમ કુરેશી અને સજ્જાદ ભટ્ટી નામના શખ્સોના ફોટો જાહેર કરવામાં આવ્યાં છે. નાની હોડીનો ઉપયોગ કરીને શખ્સો પ્રવેશ કર્યા હોવાની આશંકા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ