ટ્રેન્ડ / કિંગ ઓફ મિર્ઝાપુર ગુડ્ડુ પંડિતે પોતાની પહેલી સેલેરી અંગે કર્યો જબરદસ્ત ખુલાસો

An overwhelming revelation made about his first celery by  Ali fazal

પૈસા ન હોય તો માણસ જીવી જ ન શકે તે સત્ય છે અને પૈસા કમાવવા માટે લોકો નાના મોટા કોઇ પણ કામ કરતા હોય છે. આજકાલ સોશ્યલ મિડીયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં લોકો પોતાની પહેલી કમાણી કેટલી હતી અને કઇ ઉંમરમાં તેમણે પહેલી કમાણી કરી હતી તે કહે છે. ત્યારે આપણા ગુડ્ડુ ભૈયાએ પણ કહ્યું કે તેમની પહેલી સેલેરી કેટલી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ