આનંદો / હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીધારકો માટે ખુશખબરી, હવે આ લોકો પણ ઇન્સ્યોરન્સ કવરેજમાં થઈ શકશે સામેલ

 An insurance plan that covers your friends too

હવે ટૂંક સમયમાં એક એવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી આવી રહી છે, જેમાં પરિવારજનોની સાથે-સાથે મિત્રો પણ ઇન્સ્યોર્ડ થશે એટલે કે આ ખાસ પોલિસીમાં વીમાદારના મિત્રોને પણ ઇન્સ્યોરન્સ કવરેજ પ્રાપ્ત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ