મનોરંજન / ત્રણ વર્ષે પાકિસ્તાનમાં પહેલી વાર રીલીઝ થશે ભારતીય ફિલ્મ, Laal singh Chaddha પર નહીં લાગે પ્રતિબંધ

An Indian film will be released in Pakistan for the first time in three years. Laal singh Chaddha will not be banned

વર્ષ 2019 માં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા પછી પાડોશી દેશમાં એક પણ બોલીવુડ ફિલ્મ રીલીઝ નથી કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ