BIG NEWS / ટક્કર બાદ કાર ચાલક યુવકને 12 કિમી ઢસડીને લઈ ગયો: સુરતમાં દિલ્હી જેવો કાંડ, બે દિવસ બાદ મળ્યો હતો મૃતદેહ

An incident like Delhi happened in Surat

દિલ્હી જેવી જ ઘટના સુરતમાં બની છે. જેમાં કાર ચાલકે યુવકને 12 કિલોમીટર સુધી ઢસેડતા યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકની પત્નીની સારવાર હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ