નિવેદન / ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચા વચ્ચે જીતુ વાઘાણીએ આપ્યા મહત્વના સંકેત, કોંગ્રેસે કહ્યું- અમે તૈયાર

An important signal given by Jitu vaghani amidst the discussion of early elections in Gujarat, Congress said- we are ready

PM મોદી અને અમિત શાહના પ્રવાસથી રાજનીતિની ગલિયારીઓમાં વહેલી ચૂંટણીને લઇ ચર્ચાએ જોર પકડ્યું છે. જે બાદ ભાજપ તરફથી જીતુ વાઘાણી અને કોંગ્રેસના મોઢવાડીયાએ નિવેદન આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ