અંબાજી વિવાદ / શું આજે મોહનથાળ વિવાદનો આવશે અંત? અંતે સરકારે ઝુકાવ્યું: હર્ષ સંઘવીએ બોલાવી બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

An important meeting today under the chairmanship of Minister of State for Home Affairs Harsh Sanghvi on Ambaji Mohanthal...

સુપ્રસિદ્ધ પવિત્ર શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પ્રસાદી તરીકે અપાતો મોહનથાળ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા માઈભક્તોમાં ભારે નિરાશા વ્યાપી છે. આ મામલે વિવાદ વધતા ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ