બેઠક / આજે ગુજરાત સરકારની મહત્વની બેઠક, કોરોનાની નવી SOP અંગે થશે ચર્ચા, આ નિયંત્રણો થઈ શકે છે હળવા

An important meeting of the Gujarat government today will discuss the new SOP of Corona, these restrictions can be relaxed

ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે. ત્યારે આજે CMની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઇન જાહેર થશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ