ગાંધીનગર / રાજભવનમાં સરકાર અને સંગઠન સાથે PM મોદીની મહત્વની બેઠક, શું પુન: દિલ્હી આગમન બાદ થશે મોટા ફેરફાર?

An important meeting of government and organization at Gandhinagar Raj Bhavan

રાજભવન ખાતે ગુજરાતમાં નવી સરકારની રચના બાદ પહેલી વખત સંગઠન અને સરકારની સંયુક્ત બેઠક PM મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે. જેમાં આગામી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી, બોર્ડ-નિગમમાં નિયુક્તિ, સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરબદલ સંદર્ભે ચર્ચા થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ