આર્મી / ચીન-પાકિસ્તાન સાથેના તણાવને જોઈને સરકારનો મહત્વનો નિર્ણય, સેનામાં કર્યો આ મોટો બદલાવ 

An important decision of the government in view of the tension with China-Pakistan, this big change was made in the army

ભારત સરકારે આર્મી હેડક્વાર્ટરની પુનર્ગઠનના ભાગરૂપે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) ની નવી પોસ્ટ બનાવવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. ગુરુવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી નિમણૂક મેળવનાર પ્રથમ અધિકારી હાલના સૈન્ય કામગીરી ડીજી લેફ્ટનન્ટ પરમજીત સિંહ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ