સમાચાર સુપરફાસ્ટ / ઘોરણ 10માં કાઢ્યા મહત્વના ચેપ્ટર, ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજનેતાઓને ચોખ્ખા શબ્દોમાં શું કહ્યું?, રાજ્યમાં હવામાન કેવું રહેશે?

An important chapter taken out in Ghoran 10, what Dhirendra Shastri told the politicians in plain words?, How will the...

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની દેશભરમાં ગર્વ ભેર ઉજવણી થવા જઇ રહી છે. રાજકોટ ખાતે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાયો હતો. તો મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન શનિવારે ઓનલાઈન ગોવા-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ