સાહેબ નો વટ જુઓ! / પાલતુ કુતરા માટે IAS અધિકારીએ આખું સ્ટેડિયમ ખાલી કરાવી દીધું, એથ્લિટસને પણ કાઢી મૂક્યા 

An IAS officer evacuated the entire stadium for a pet dog

એક કોચે આરોપ લગાવ્યો હતો કે, અમને સાંજે 7 વાગ્યા સુધીમાં સ્ટેડિયમ ખાલી કરવા માટે કહેવાય છે,જેથી અધિકારી પોતાના પાલતુ કુતરા સાથે ફરી શકે.

બ્રેકિંગ ન્યૂઝ