આક્ષેપ / કર્ણાટકમાં સોનિયા ગાંધી સામે FIR, કોંગ્રેસ પર PM કેઅર્સ ફંડ પર ખોટી જાણકારી આપવાનો આરોપ

An FIR filed against congress president sonia gandhi

દેશ હાલ કોરોના વાયરસના મહાસંકટમાંથી પસાર થઇ રહ્યો છે,ત્યારે આ વચ્ચે કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ ધમાસાણ વચ્ચે કર્ણાટકના શિમોગા જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એફઆઇઆરમાં આરોપ લગાવામાં આવ્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ