સર્ચ ઓપરેશન / જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત યથાવત, અનંતનાગમાં સુરક્ષાબળો સાથે અથડામણ

An Encounter between Indian army and terrorist at anantnag

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. CRPF ની ક્વિક એક્શન ટીમની સાથે પોલીસ અને સેનાની 3 રાષ્ટ્રીય રાઇફલ્સની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ