BIG NEWS / કચ્છના જખૌ દરિયા નજીક શંકાસ્પદ કારતુસની ખાલી પેટી મળી આવતા હડકંપ, તપાસ એજન્સીઓ થઈ દોડતી

 An empty box of suspicious cartridges was found near Jakhau sea in Kutch.

બિનવારસી હાલતમાં પેટી સાથે સિલિન્ડર જેવી સામગ્રી પણ મળી આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ